Search Site

  

 
 

 
New Page 1
>>

જૂનાગઠ કૃષિ‍ યુનિવર્સિટીનાં કાર્યક્ષેત્રમાં ગુજરાત રાજ્યનાં જૂનાગઠ, જામનગર, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, ભાવનગર અને અમરેલી જિલ્‍લાઓનો સમાવેશ કરવામાં આવ્‍યો છે.

>>

યુનિવર્સિટી દ્વારા કૃષિ‍, કૃષિ‍ ઈજનેરી અને ટેકનોલોજી,  મત્સય વિજ્ઞાન, પશુપાલન અને પશુ ચિકિત્‍સા, એગ્રી બીઝ્નેશ મેનેજમેન્‍ટ વગેરે વિદ્યાશાખાઓમાં સ્‍નાતક અને અનુસ્‍નાતક અભ્‍યાસક્રમ ચલાવવામાં આવે છે.

>>

યુનિવર્સિટી દ્વારા કૃષિ‍, બાગાયત, લાઈવસ્ટોક, બેકરી અને માળીના ડિપ્‍લોમાં/ પ્રમાણપત્ર અભ્‍યાસક્રમ ચલાવવામાં આવે છે.

>>

આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા રાજ્યનાં વિવિધ ખાતાના વિસ્‍તરણ અધિકારીઓને તાલીમ અને મુલાકાત યોજના દ્વારા તાલીમ આપવામાં આવે છે.

>>

કૃષિ‍ તજજ્ઞતાઓ તૈયાર કરવા ઉપરાંત ઘઉં, બાજરા, કઠોળ, તેલિબિયાં, કપાસ, શેરડી, ફળ પાકો, સુકીખેતી, શાકભાજી પાકો, ઘાસચારા, કૃષિ‍ ઈજનેરી, પશુ સંવર્ધન તથા  મત્સય વિજ્ઞાન ઉપર સંશોધન કરવામાં આવે છે.

>> કૃષિ‍ તજજ્ઞતાને ખેડૂત સમુદાય સુધી પહોંચાડવા કૃષિ‍ યુનિવર્સિટી દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર, સરદાર સ્‍મૃતિ કેન્‍દ્ર, એગ્રી ઈન્‍ફર્મેશન ટેકનોલોજી સેન્‍ટર,  સેન્‍ટર ફોર કોમ્‍યુનિકેશન નેટવર્ક, ખેત સલાહ યોજના, વગેરે વિસ્‍તરણ કેન્‍દ્રો ચલાવવામાં આવે છે.
 
 
 
   

: : જૂ. કૃ. યુ.  સમાચાર : :

 

 

Last Update 26/12/2008

Junagadh Agricultural University