Sorry, your browser does not support JavaScript!

Online application for Hybrid Coconut tree D × T (Mahuva) Rope.(હાઈબ્રીડ નાળીયેરી ડી × ટી (મહુવા) ના રોપ નોંધણી માટેની ઓનલાઈન અરજી)

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી

હાઈબ્રીડ નાળીયેરી ડી × ટી (મહુવા) ના રોપ નોંધણી માટેની ઓનલાઈન અરજી

ઓનલાઈન અરજી ભરવા માટે ની જરૂરી માહિતી : ઓનલાઈન અરજી તથા પ્રિન્ટ કાઢવાની છેલ્લી તારીખ ૧૫-૦૧-૨૦૨૪ હતી, જે પૂર્ણ થયેલ છે.
  • 1) એક ખેડૂત ખાતેદાર એક આધારકાર્ડ પર એક જ અરજી કરી શકશે જો એક કરતા વધારે અરજી માલુમ પડશે તો વધારાની બધી અરજી રદ કરવામાં આવશે.
  • 2) ઓનલાઈન અરજીની રજૂઆત થયા બાદ આ પહોંચની પ્રિન્ટ સહી કરીને અરજદારે રાખવાની રહેશે અને રોપા લેવા આવતી વખતે આ પહોંચ ફરજીયાત બતાવવાની રહેશે.
  • 3) જો કોઈ અરજદારની માહિતી ખોટી/અપૂરતી/ઘટતી જણાશે તો તેવા અરજદાર ની અરજી રદ થશે અને નીચે પૈકી લાલ( * )ની નિશાની કરેલ દરેક બોક્ષ ફરજીયાત ભરવાના રહેશે.
  • 4) મળવા પાત્ર રોપ ની માહિતી અહીં નોંધાયેલ મોબાઈલ નંબર પર SMSથી મોકલવા માં આવશે જેની નોંધ લેવી, તથા સમય મર્યાદામાં લહી જવાના રહેશે.
  • 5) આધારકાર્ડ માં અરજદારનું જ નામ હોવું જોઈએ અને રોપા લેતી વખતે અરજી માં દર્શાવેલ આધારકાર્ડ, અરજીની પહોંચ અને ૭-૧૨ અથવા ૮-અ આધારો અસલમાં ખરાઈ કરવા માટે બતાવવાના રહેશે અન્યથા આપની અરજી રદ થશે.
  • 6) હાઈબ્રીડ નાળીયેરી ડી × ટી (મહુવા)ની રોપ નોંધણી માટેની અરજી ફક્ત ઓનલાઈન જ (અહીંથી જ) સ્વીકારવામાં આવશે.
હાઈબ્રીડ નાળીયેરી ડી × ટી (મહુવા) ના રોપ નોંધણી માટેની ઓનલાઈન અરજી ૦૧ જાન્યુઆરી, ૨૦૨૪ ના સવારે ૯:૦૦ કલાક થી ૧૫ જાન્યુઆરી, ૨૦૨૪ રાત્રીના ૧૨ વાગ્યા સુધી ચાલુ રહેશે.
ઓનલાઈન કરેલી અરજીની ફરીથી પ્રિન્ટ માટે અહિયાં દબાવો

પ્રથમ વખત અરજી કરવા નીચે મુજબની માહિતી ભરવી.