રબી ૨૬-૨૭ માં જીરુ, ધાણા, ઘઉં અને ચણા બીયારણના વેચાણ માટે આવેલ ઓનલાઇન અરજીઓનું યુનિવર્સિટી દ્વારા રેન્ડમાઇઝેશન કર્યા બાદ મંજુર થયેલ ખેડુતોની અરજીની પ્રથમ યાદી
રબી ૨૦૨૬-૨૭ માં જીરુ GC-૪ (ટ્રુથફુલ), ધાણા GC-૪ (ટ્રુથફુલ), ઘઉં GW-496 (ટ્રુથફુલ), ઘઉં GW-513 (ટ્રુથફુલ), ઘઉં Lok-1 (ટ્રુથફુલ), ચણા GJG-૬ (ટ્રુથફુલ) અને ચણા GJG-૩ (ટ્રુથફુલ) બીયારણના વેચાણ માટે ખેડુતો દ્વારા કરવામાં આવેલ ઓનલાઇન અરજીઓનું યુનિવર્સિટી દ્વારા કોમ્પ્યુટરાઇઝડ રેન્ડમાઇઝેશન સિસ્ટમથી રેન્ડમાઇઝેશન કર્યા બાદ મંજુર થયેલ ખેડુતોની અરજીની પ્રથમ યાદી
See details and photographs