૧૦માં રાષ્ટ્રીય એગ્રીવીશન કન્વેશનમાં બાગાયત મહાવિદ્યાલયના વિધાર્થી શ્રી સોરઠીયા સાહીલ સંજયભાઈ ઉત્કૃસ્ટ પ્રદર્શન બતાવેલ છે.
Dt.13/10/2026 ના રોજ Bharat Ratan C. Subramaniam Aditorium, NASC, ICAR, Pusa, New Dehli ખાતે યોજાયેલ ૧૦માં રાષ્ટ્રીય એગ્રીવીશન કન્વેશનમાં બાગાયત મહાવિદ્યાલયના સ્નાતક કક્ષાના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિધાર્થી શ્રી સોરઠીયા સાહીલ સંજયભાઈ એયોજાયેલ કૃષિ યુવા સંસદમાં ભાગ લઈ ઉત્કૃસ્ટ પ્રદર્શન બતાવેલ છે.