| અભ્યાસક્રમ : ડીપ્લોમાં ઇન એગ્રીકલ્ચર | ||
|---|---|---|
| કોલેજ નું નામ: | ૧. કૃષિ પોલીટેકનિક - ધારી ૨. કૃષિ પોલીટેકનિક - સીદસર (હાલ જુનાગઢ) ૩. કૃષિ પોલીટેકનિક – હળવદ ૪. કૃષિ પોલીટેકનિક - અમરેલી (માત્ર વિધાર્થીનીઓ માટે) | |
| સ્થળ: | ૧. કૃષિ પોલીટેકનિક - દલખાનીયા રોડ - ધારી ૨. કૃષિ પોલીટેકનિક - સીદસર (હાલ જુનાગઢ) ૩. કૃષિ પોલીટેકનિક – હળવદ ૪. કૃષિ પોલીટેકનિક - અમરેલી | |
| પ્રવેશ લાયકાત: | ધોરણ -૧૦ (SSC) ની પરીક્ષા અંગ્રેજી વિષય સાથે પાસ કરેલી હોવી જોઈએ. | |
| કુલ બેઠકો: | ૧. કૃષિ પોલીટેકનિક - ધારી (૪૪) ૨. કૃષિ પોલીટેકનિક - સીદસર (હાલ જુનાગઢ) - (૩૩) ૩. કૃષિ પોલીટેકનિક - હળવદ - (૩૩) ૪. કૃષિ પોલીટેકનિક - અમરેલી (૩૩) | |
| ફી (રૂપિયામાં): | છોકરાઓ માટે | છોકરીઓ માટે |
| ૧૮૬૦ (with deposit) | ૧૩૪૦ (with deposit) | |
| અભ્યાસક્રમ : ડીપ્લોમાં ઇન હોર્ટીકલ્ચર | ||
|---|---|---|
| કોલેજ નું નામ: | બાગાયત પોલીટેકનીક - જુનાગઢ | |
| સ્થળ: | જુનાગઢ કૃષિ યુનિવર્સીટી - જુનાગઢ | |
| પ્રવેશ લાયકાત: | ધોરણ -૧૦ (SSC) ની પરીક્ષા અંગ્રેજી વિષય સાથે પાસ કરેલી હોવી જોઈએ. | |
| કુલ બેઠકો: | ૪૪ | |
| ફી(રૂપિયામાં): | છોકરાઓ માટે | છોકરીઓ માટે |
| ૧૮૬૦ (with deposit) | ૧૩૪૦ (with deposit) | |