Tenders

Accounts

MOUs

Visitors Counter

44220348

જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ૫-ડીસેમ્બર-૨૦૨૫નાં રોજ વિશ્વ જમીન દિવસની ઉજવણી કરવામાં આવેલ.

જુનાગઢ કૃષિ  યુનિવર્સિટી દ્વારા ૫-ડીસેમ્બર-૨૦૨૫નાં રોજ વિશ્વ જમીન દિવસની ઉજવણી કરવામાં આવેલ. આ ઉજવણીમાં યુનિવર્સિટીમાં કૃષિ રસાયણ અને જમીન વિજ્ઞાન વિભાગ તથા કૃષિ વિજ્ઞાન વિભાગના અધિકારીશ્રીઓ તથા અનુસ્નાતક વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ.  આ વર્ષની વિશ્વ જમીન દિવસની થીમ "સ્વસ્થ શહેરો માટે સ્વસ્થ જમીન" વિષય પર  જુનાગઢ કૃષિ  યુનિવર્સિટીનાં માનનિય કુલપતિશ્રી ડો. વી. પી. ચોવટિયા સાહેબ દ્વારા વિદ્યાર્થીઓ અને જાહેર જનતા માટે આ વર્ષની થીમ અનુરૂપ સંબોધન કરેલ.

JAU_001
JAU_002
JAU_003
JAU_004
JAU_005
JAU_006
1/6 
start stop bwd fwd

Advertisements