Accounts

MOUs

Visitors Counter

14474443

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનું ગુજરાતની શ્રેષ્ઠ ચાર યુનિવર્સિટીમાં સ્થાન

તાજેતરમાં ભારત સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલય દ્વારા દેશની તમામ યુનિવર્સિટીઓનું એન.આર.આઈ.એફ. રેન્કીંગ બહાર પાડવામાં આવેલ. આ રેન્કીંગમાં ૧ થી ૧૫૦ રેન્કમાં ગુજરાતની માત્ર ચાર યુનિવર્સિટીઓનો સમાવેશ થયેલ, જેમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટી સામેલ છે. આ ઉપરાંત અન્ય ત્રણ યુનિવર્સિટીઓમાં આઈ.આઈ.ટી., ગાંધીનગર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ અને ગુજરાત યુનિવર્સિટી, ગાંધીનગરનો સમાવેશ થયેલ છે. આ સિધ્ધિ બદલ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. એ.આર.પાઠકે તમામ શિક્ષકો, વૈજ્ઞાનિકો, સ્ટાફ અને વિદ્યાર્થીઓને બિરદાવેલ.

News

પશુચિકિત્સા અને પશુપાલન મહાવિધાલય, જુ.કૃ.યુ., જુનાગઢ, ના રાષ્ટ્રીય સેવા યુનિટ દ્વારા તા. 20-02-2020 ના રોજ આચાર્ય અને ડીનશ્રીની, અધ્યક્ષતામાં "માતૃ ભાષા દિવસ" ની ઉજવણી કરવામાં આવેલ.
SEEG National Seminar – 2020 to be organized by Department of Agricultural Extension, College of Agriculture, Junagadh Agricultural University, Junagadh
Training programme for farmers of Bhavnagar district will be organized by DEE, JAU, Junagadh at SSK on February 26, 2020.
Five Days Training programme on “Brackish-Water Shrimp Farming Management” will be organized by Fisheries Research and Training Center, JAU, Mahuva on February 25-29, 2020.
વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, જુ.કૃ.યુ., જુનાગઢની કચેરી દ્વારા તા. 17-02-2020 થી 05-03-2020 દરમ્યાન ઈન્ટીગ્રૅટેડ ન્યુટ્રીયન્ટ મેનેજમેન્ટ ફોર ફર્ટીલાઈઝર ડીલર્સ તાલીમ કાર્યક્રમ બાબત.
Five Days Vocational Training Programme on "Alternative Farming Systems to Improve the Learning Skills in Agronomy" under NAHEP-IDP during February 24-28, 2020.

Advertisements