Tenders

MOUs

Visitors Counter

38452020

જુનાગઢ કૃષિ યુનિવર્સિટી હસ્તકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અમરેલી દ્વારા ૨૮ મી ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ કૃષિ મેળો -૨૦૨૫ “આધુનિક ખેતી પદ્ધતિનું પ્રદર્શન” નું આયોજન કરવામાં આવ્યું.

જુનાગઢ કૃષિ યુનિવર્સિટી હસ્તકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,અમરેલી દ્વારા ૨૮ મી ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ  કૃષિ મેળો -૨૦૨૫ “આધુનિક ખેતી પદ્ધતિનું પ્રદર્શન” નુંઆયોજન કરવામાં આવ્યું. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,અમરેલી દ્વારા ચાલતા સ્પેશિયલ કોટન પ્રોજેકટ અંતર્ગત આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પેશિયલ કોટન પ્રોજેકટ ખેડૂતોને સાકડે ગાળે વાવેતર માટે પ્રોત્સાહિત કરવા માટે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોટન રિસર્ચ,નાગપુરના સહયોગ થી ચલાવવામાં આવે છે. માનનીય સાસંદ શ્રી અને માનનીય કુલપતિશ્રી દ્વારા કાર્યક્રમની શરૂવાતમાં કૃષિ સ્ટોલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.  આ કૃષિ મેળાના અધ્યક્ષ તથા અમરેલી જિલ્લાના માનનીય સાસંદ શ્રી ભરતભાઈ સુતરીયા સાહેબે ખેડૂત મિત્રોને નવીન ખેતી પદ્ધતિઓનું ઉપયોગમાં લેવા આવહન કર્યું હતું. મુખ્ય અતિથી વિશેષ તથા જુનાગઢ કૃષિ યુનિવર્સિટી,જુનાગઢના માનનીય કુલપતિશ્રી,ડો. વી. પી. ચોવટીયા સાહેબ,ઉપસ્થિત રહી ખેડૂત મિત્રોને કપાસમાં સાંકડે ગાળે વાવેતર પદ્ધતિ અને કૃષિ યુનિવર્સિટી દ્વારા કપાસમાં થયેલ સંશોધન વિષે માહિત આપી હતી. વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી,જુ. કુ. યુ.,જૂનાગઢના ડો. એન. બી. જાદવ સાહેબ પણ ઉપસ્થિત રહી ખેડૂત મિત્રોને  માર્ગદર્શિત કર્યા હતા. સહ વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી,જુ. કુ. યુ.,જૂનાગઢના ડો. એચ. સી. છોડવાડિયા સાહેબે પણ હાજરી આપી હતી. એક હજાર  જેટલા ખેડૂત ભાઈઓ અને બહેનોએ આ મેળાનો લાભ લીધો હતો. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,અમરેલીના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો મીનાક્ષી બારિયા તથા તમામ સ્ટાફ દ્વારા આ આયોજનની જેહમત ઉપાડવામાં આવી હતી. વધુ માં જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જે. કે. કાનાણી,પ્રોજેકટ ડાયરેક્ટર આત્મા,અમરેલી શ્રી એમ. જેડ. જીડ તથા ડો. એસ. પી. દેશમુખ ,પ્રિન્સિપાલ ,પ્રકૃતિક કૃષિ મહા વિધયાલય,ગુજરાત નેચરલ ફાર્મિંગ યુનિવર્સિટી,અમરેલી ,ડો.એ. એસ. દૂધાત ,પ્રિન્સિપાલ ,કૃષિ મહા વિધયાલય,જુ. કુ. યુ.,અમરેલી  અને ડો વી. એન. ગોહિલ ,સંશોધન વૈજ્ઞાનિક,કૃષિ સંશોધન કેન્દ્ર ,અમરેલી પણ હાજર રહ્યા હતા.

JAU_001
JAU_002
JAU_003
JAU_004
JAU_005
JAU_006
JAU_007
JAU_008
JAU_009
JAU_010
JAU_011
JAU_012
JAU_013
JAU_014
JAU_015
JAU_016
JAU_017
JAU_018
JAU_019
JAU_020
JAU_021
JAU_022
JAU_023
JAU_024
JAU_025
JAU_026
JAU_027
JAU_028
JAU_029
JAU_030
JAU_031
JAU_032
JAU_033
JAU_034
JAU_035
JAU_036
JAU_037
JAU_038
JAU_039
JAU_040
JAU_041
JAU_042
JAU_043
JAU_044
JAU_045
01/45 
start stop bwd fwd

News

Celebration of World Environment Day-2025 organized by Agrometeorological Cell, Dept. of Agronomy, JAU, Junagadh on June 05, 2025.
On June 5, 2025, the Department of Renewable Energy Engineering at CAET, Junagadh Agricultural University, hosted a vibrant celebration for World Environment Day
2nd semester students of B. Tech. (Agril. Engg.) from the College of Agricultural Engineering and Technology, Junagadh Agricultural University (JAU), undertook an educational field visit to Ambardi Safari Park on May 31, 2025.
The Department of Plant Pathology, College of Agriculture, Junagadh Agricultural University, Junagadh has launched consortia of liquid bio-fertilizer named ‘Gir Sawaj Bio NPK Culture’.
College of Agricultural Engineering and Technology, JAU, Junagadh improved its ranking at National Level. In National Ranking of GHRDC Engineering Colleges Survey 2025.
Pearl Millet Research Station, JAU, Jamnagar has been appreciated as the Best Performing AICRP on Pearl Millet Centre for 2024-25 in the 60th Annual Group Meeting of AICRP on Pearl Millet during 28-30 May, 2025 held in virtual mode.
સરદાર સ્મૃતિ કેન્દ્ર, જુનાગઢ રજત જયંતી એવોર્ડ યોજનામાં ભાગ લેવા માટેનું ઉમેદવારી પત્રક - “ખેતી પાકોમાં કાપણી પછીની માવજત અને મૂલ્યવર્ધન” વર્ષ: ૨૦૨૪-૨૫
JAU has been rated 5-Star by the Gujarat State Institutional Rating Framework (GSIRF).
The India Today Rankings-2024 recently announced. Junagadh Agricultural University, the only Government University from Gujarat ranked 31st at National level.
College of Agril. Engineering and Technology, JAU, Junagadh improved its ranking at National Level, In National Ranking of CSR-GHRDC Engineering Colleges Survey-2024.

Advertisements