Tenders

Accounts

MOUs

Visitors Counter

44250394
Filter
Display # 
Title
તા. 30/12/2023 ના રોજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ના કિસાન વિકાસ ભવન ખાતે TMT-FMT ની રવિ ઋતુ માટેની બે દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમનું આયોજન કરવામાં આવેલ.
તા. ૨૯/૧૨/૨૦૨૩ ના રોજ ઇન્ટીગ્રેટેડ ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ ફોર ફર્ટિલાઈઝર ડીલર્સની ૩૧મી બેચના પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો.
૧૮ થી ૨૦ ડિસેમ્બર, ૨૦૨૩ દરમિયાન રાજસ્થાન કૃષિ સંશોધન સંસ્થા, જયપુર ખાતે આયોજિત આંતર રાષ્ટ્રીય વિસ્તરણ શિક્ષણ સેમીનારમાં કૃષિ વિસ્તરણ શિક્ષણના એક નિયામક અને બે પ્રોફેસરોએ જુદા જુદા એવોર્ડ પ્રાપ્ત કરેલ.
તા. ૨૬-૧૨-૨૦૨૩ના રોજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઈઝર વચ્ચે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, એગ્રીસ્નેટ સ્ટુડિયો દ્વારા જુદા-જુદા ૧૮૦ કાર્યક્રમો પ્રસારિત કરવા એમ.ઓ.યુ. થયેલ.
એગ્રિસનેટ સ્ટુડિયો અને જનવાણી રેડિયો સ્ટેશન ખાતે રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવી.
Workshop on Awareness Programme on Sexual Harassment at Workplace was organized by CAET, JAU, Junagadh on December 22, 2023.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે તા.૧૧-૧૨ ડીસેમ્બર, ૨૦૨૩ બે દિવસ દરમ્યાન યુનિવર્સિટીની વિવિધ કોલેજ/પોલીટેકનીકના અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ માટે સોફ્ટ સ્કીલ એન્ડ ઈ-સર્વિસીસ વિષય પર વર્કશોપ આયોજન કરવામાં આવેલ હતું.
જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરીયમ અને સરદાર પટેલ સભાગૃહ ખાતે રક્ત દાન કેમ્પ અને થેલેસેમિયા કેમ્પના ઉદ્ઘાટન સમારોહ તા. ૦૮/૧૨/૨૦૨૩ના રોજ યોજવામાં આવેલ.
બાગાયત મહાવિદ્યાલય ખાતે ફેકલ્ટી માટે તા. ૦૬-૦૭/૧૨/૨૩નાં “ઓટોમેશન ઇન પ્રોટેક્ટેડ કલ્ટીવેશન” ઉપર બે દિવસીય વર્કશોપ તેમજ તા. ૦૬-૧૦/૧૨/૨૩ દરમ્યાન વિદ્યાર્થીઓ માટે “સેપિંગ ઓફ હોર્ટીકલ્ચર થ્રો એન્ટરપ્રેન્યર” ઉપર તાલીમ કાર્યક્રમનો ઉદઘાટન સમારંભ યોજાયો.
NAHEP-IDP અંતર્ગત કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય, જુનાગઢ દ્વારા તા. ૦૪-૦૫ ડીસેમ્બર, ૨૦૨૩ દરમ્યાન The Growing Role of Artificial Intelligence in Agriculture : Revolutionizing Farming Practices વિષય વર્કશોપનું આયોજન કરવામાં આવેલ.
The CAET Alumni Association organized the 7th Alumni-Entrepreneur Meet 2023 at the Junagadh Agricultural University during December 02-03, 2023 under NAHEP-IDP.
તા. ૩૦/૧૧/૨૦૨૩ ના રોજ ઇન્ટીગ્રેટેડ ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ ફોર ફર્ટિલાઈઝર ડીલર્સની ૩૦મી બેચના પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવેલ.
જુ.કૃ.યુ.ના ઇન્ડોર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે વર્ષ ૨૦૨૩-૨૪ની આંતર પૉલિટેકનિક રમત-ગમત સ્પર્ધાઓના ઉદ્ઘાટન સમારોહ તા. ૨૨/૧૧/૨૦૨૩ના રોજ યોજવામાં આવેલ.
રવિ કૃષિ મહોત્સવ તા.૨૪-૨૫, નવેમ્બર-૨૦૨૩ ના રોજ રાજ્યભરમાં યોજાનાર છે તે માટે જૂ.કૃ.યુ. દ્વારા અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ માટે એક દિવસીય ઓરીએન્ટેશન કાર્યક્રમ યોજવામાં આવેલ.
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે વિક્રમ સંવત ૨૦૮૦ નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ ડૉ. વી. પી. ચોવટીયા સાહેબ, માન. કુલપતિશ્રી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અધ્યક્ષ સ્થાને તા. ૨૦/૧૧/૨૦૨૩ના રોજ યોજવામાં આવેલ.
PS to Hon'ble Union Minister of Agriculture and Farmers Welfare, GoG, Mr.Tejaswi Naik, IAS, visited JAU, Junagadh during Dt. 16-11-2023 to Dt.18-11-2023.
Dr. V.P. Chovatia, Vice Chancellor of Junagadh Agricultural University, recently visited Western Sydney University (WSU), Australia, fostering a new era of collaboration between two institutions.
Hon'ble Minister, Agriculture, Animal Husbandry, Cow Breeding, Fisheries, Rural Housing and Rural Development, GoG, Shri. Raghavjibhai Patel Sir visited Advance Farmers Training Centre, KVK, Amreli on Dt. 09-11-2023.
Presentation on International Trainings attended by 6 JAU Professors and 10 B.Tech. (Agril.Engg.) UG Students of CAET, JAU organized on 07/11/2023.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂ.કૃ.યુ., અમરેલી ખાતે તા. ૨૬/૧૦/૨૦૨૩ ના રોજ ઇન્ટીગ્રેટેડ ન્યુટ્રીયન્ટ મેનેજમેન્ટ ફોર ફર્ટીલાઇઝર ડીલર્સ બેચ-૪ ના પ્રમાણપત્ર વિતરણ નો કાર્યક્રમ યોજાયો.
વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી દ્વારા સંચાલિત બેકરીશાળા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ ખાતે ૧૫ અઠવાડીયાના બેકરી તાલીમ પ્રમાણપત્ર અભ્યાસક્રમનો પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ તા. ૨૬/૧૦/૨૦૨૩ના રોજ યોજવામાં આવેલ.
વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી, જૂ.કૃ.યુ., જુનાગઢ દ્વારા તાલીમ અને મુલાકાત યોજના અંતર્ગત રવિ પૂર્વ મૌસમી કાર્યશાળાનું આયોજન તા. ૨૫-૨૬/૧૦/૨૦૨૩ ના રોજ કરવામાં આવેલ.
કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજના ફાર્મ મશીનરી અને પાવર ઇજનેરી વિભાગ દ્વારા ‘એગ્રી ડ્રોન પ્રોજેક્ટ’ અંતર્ગત યુનીવર્સીટીના જુદા-જુદા કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના સહયોગથી ખેડૂતોના ખેતર પર ડ્રોન દ્વારા દવા છંટકાવનું નિદર્શન કરવામાં આવ્યું.
તા. ૨૦/૧૦/૨૦૨૩ ના રોજ ઇન્ટીગ્રેટેડ ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ ફોર ફર્ટિલાઈઝર ડીલર્સની ૩૦મી બેચનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજવામાં આવેલ.
ગુજરાત રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી માનનિય શ્રી રાઘવજીભાઈ પટેલ જુ.કૃ.યુ.ની મુલાકાતે તા.૧૪/૧૦/૨૦૨૩ ના રોજ પધારેલ અને આંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરનાર પ્રાધ્યાપકો અને વિધાર્થીઓને અભિનંદન પાઠવેલ હતા.

Advertisements